વ્યવસાયે નોકરિયાત અને અભ્યાસ એમ.બી.એ. લખવું એ એક અનાયાસ છે. બસ એમજ એક દિવસ સમાચાર પત્ર માં એક નામચીન લેખકની વાર્તા વાંચી અને મને થયું કે ચાલો હું પણ કઈ પ્રયત્ન કરું બસ એમ જ લખવાનું સારું કર્યું. મારી વાર્તાઓ માતૃભૂમિ,પ્રતિલિપિ,ગુજ્જુ વર્લ્ડ પર ઉપલબ્ધ છે. અને મારી ઇંગ્લિશ માં લખલી વાર્તા એમઝોન,યોર સ્ટોરી કલબ, અને બુક રીક્ષ પર ઉપલબ્ધ છે.મારા ગુજરાતી લખાણ માં ઘણી ભૂલો હસે તો તમે મારી વાર્તા અને લખાણ માં સુધારા માટેના તમારા પ્રતિભાવ જણાવશો. - યજ્ઞેશ ચોકસી

  • 450
  • (12)
  • 943
  • (65)
  • 3.9k
  • (41)
  • 2.3k
  • (45)
  • 2.7k
  • (50)
  • 2.3k
  • (56)
  • 2.9k
  • (53)
  • 2.3k
  • (68)
  • 2.9k
  • (46)
  • 2.3k