Hi, I am Swati Joshi. Creative Content Writer at swatisjournal.com. Hope you will enjoy my Short stories, articles and poems published in Gujarati, Hindi and English.

Give it a try.. 🍲🎼🧒
-
-
-
સારાંશ- શિખામણ કે સલાહ આપીએ તેના કરતા સારું ભોજન, સંગીત અને ખડખડાટ હાસ્ય શેયર કરીએ તો, મિત્રોનું લીસ્ટ લાંબુ બને છે.. (ભક્તજનો કમાવા માટે શિખામણ જ ઉપયોગમાં લેવી!)... ગેરંટી મારી! 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Read More

Maturity has nothing to do with age... 🙃😇
-
-
-
સારાંશ- ચહેરા પરની કરચલીઓ એ પરિપક્વતાની નિશાની કે ચારિત્ર્યનું પ્રમાણપત્ર નથી જ...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Read More

કાલે સાંજે શાકભાજી લેવા ગઈ ત્યાં, મધ્યમ વયનો એક શાકવાળો ભાઈ ફોન પર કોઈ સાથે ફલર્ટ કરી રહ્યો હતો અને વાત પૂરી કરતા પહેલા કહી રહ્યો હતો કે, "ભાભીજી આ તો સવારથી કોઈ નહોતું મળ્યું એટલે તમારી સાથે મજાક કરી રહ્યો હતો, મારી વાત ને ખોટી રીતે ના લેશો!" આ Don't take it otherwise! વાળી આખી એક જમાત ઉગી નીકળી છે. એમને એવું છે કે કોઈ પણ પ્રકારની લવારી કે બફાટ કરી દીધા પછી હસીને કહી દઈએ કે, આનો બીજો કોઈ મતલબ ન સમજશો એટલે એ ગંગા નાહ્યા!!

પણ, બીજો અર્થ નીકળે એવી વાત થાય છે એ જ સમસ્યા ન કહેવાય??

સીધા અર્થવાળા સરળ શબ્દો તમારી નિયતનો અરીસો હોય છે.. એટલે, તમારી આસપાસ પણ આવા Don't take me wrong! પ્રજાતિનાં ઠરકીઓ હજાર હજૂર હોય તો, ડામવા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે...
અને હા, આ માત્ર નોકરિયાત સ્ત્રીઓને જ નથી નડતું હો.. આ પ્રજાતિ દરેક વર્ગને કનડતી જોવા મળે છે! તમારી આસપાસ પણ હશે જ, છે ને? (ફેસબુક એકાઉન્ટ નું ઈનબોક્સ જ જોઈ લો ને!)?

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Read More

The only option available... ??
-
-
-
સારાંશ- જડ કે મુર્ખ લોકોની સંગતમાં મોં બંધ રાખવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે; એ ન જ કરી શકો તો, આવનારી આફત માટે તૈયાર રહેવું એ એકમાત્ર વિકલ્પ રહેશે... ?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Read More

An instrument that can bring World Peace! ?
-
-
-
સારાંશ- કરુણા એ સૌથી સરળ, દરેક દ્વારા સાંભળી અને સમજી શકાતી એક વૈશ્વિક ભાષા છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Read More

You've birthright to fail after trying something... it's life, not a game! ?
-
-
-
સારાંશ- આપણે મનુષ્ય છીએ, હાર ન જ માની શકીએ, એ મનને ગમે અને સારું લાગે એવી કલ્પના છે... બાકી, મનુષ્ય જ છીએ એટલે થાકીએ પણ ખરા અને હારીએ પણ ખરા.. બસ, ઉભા થઇ ફરીથી પ્રયત્ન કરવા ધારીએ તો કરી શકીએ પણ ખરા... ?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Read More

Being stupid is not a condition to become GOOD! ?
-
-
-
સારાંશ- બદમાશોને માફ કરવા એ સારી વાત છે પણ, તેમની બદમાશીને ભૂલી જવી એ નરી મૂર્ખતા છે.. ભલું બનવા માટે મુર્ખ બનવું જરૂરી નથી!