સુનિલ વડદલિયા , પેટલાદ એમ.એડ ..બી.એડ. એડ.અધ્યાપક ગુજરાતી , ધર્મજ કોલેજ ઓફ એજ્યુકેશન . કવિતા ,જોડકણાં, ટૂંકી વાર્તા વગેરે લખવું વાંચવું શોખ.... મો...9998196094

"સહજ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

બસ તું અમસતું કઈક બોલ હું સાંભળ્યા જ કરું.
તું અમસતું સામે જોઈ હસ હું જોયા જ કરું.
તું યાદો માં બસ આવ્યા જ કર .
હું યાદ કર્યા જ કરું
ભુલી ગયો એ તું વિચાર્યા કર , હું ભૂલવાનું નાટક કર્યા કરું......

Read More

પ્રેમ એ શું છે ? કશું નહીં વધુ મગજના બગાડ
બીજું કંઈ નહીં પરસ્પર એહસાસ જ પ્રેમ છે

"અનુભવ પહેલો", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More