Hey, I am reading on Matrubharti!

નજરો માં વસાવી નજર અંદાજ કરવાના નખરા તારા...
છતાં નજર સામે આવી ચડવાના લાખ બહાના મારા...

Bhavesh

સઘળુ સમજી આમ અજનબી બનવાનો અંદાજ તારો...
છતાં ઉબડખાબડ રસ્તે ઠેસે ચડતાં શોધશે હાથ મારો...

Read More

એક હુરપરીને જોઈ આંખો એવી તો ઠરી,
રોકી હવાઓને કહું ચાલ વાત એની કરી.

ચુમતી એ ગાલોને લટ જરા તેણે દૂર કરી,
ચમકદાર ચહેેરે મારા દિલમાં રોશની કરી.

આમતેમ કંઈક શોધતાં નજર આ તરફ ફરી,
દિલ ચીરાયુ, ના સમજાણું કાજલ હતું કે છરી.
Bhavesh
વ્યથા જોઈને હવા બોલી, "આ તો ભારે તેં કરી".!
કર એક કામ એ દિવાના, તું વેશ મારો લે ધરી.

વિંટળાઈ જઈ કામણગારીને આલિંગનમાં ભરી,
સ્પર્શી તેના અંગે અંગને રોમે રોમ રોમાંચિત કરી.

Read More

લઈ  કલમ ને કાગળ શું લખું આજ હું વિચારું..!
યાદ કરી તને બે શબ્દો કોરા કાગળમાં કંડારું..


હૈયામાં એવા વાસ કર્યા , જે હતું કદી અવાવરું..
પાંખાળા મનને નભથી ધરા પર કેમનુ ઉતારું...?

Bhavesh

જોઈ તારી ભીતરી સુંદરતા ગઝલ કોઈ લલકારું...
તારૂ મારૂ કરવા કરતા, ચાલ જોઈએ સપનું સહિયારું...


 

Read More

??????
એક કાકા યુદ્ધ કરવા જાતા'તા...
કાકી એ લાલ બંડી પેરવા આપી.
કાકા : આ લાલ બંડી કેમ...?
કાકી : તમે ઘાયલ થાવ અને લોહી નીકળે તો દુશ્મનને ખબર ન પડેને એટલે...
કાકા : તો મને ધોતિયું પણ પીળું જ આપજે...!!!
??????

Read More

દર્દ તારા દિલના મને આપી તો જો...
દોસ્તી નો આ મીઠો સ્વાદ ચાખી તો જો..
Bhavesh
ખૂબસૂરત છે આંખો તારી,
આંસુ ને બદલે એકવાર મને વસાવી તો જો..

Read More

અડધી રાતે મેસેજ મોકલતા વ્યથા?

તને કહું ગુડ મોર્નિંગ કે કહું ગુડ નાઈટ.!!
આંખોની સ્થિતિ હવે લાગે થોડી ટાઈટ..

નજરે તરે તું આવે મોઢે મારી ઘણી લાઈટ..
ઉડી આકાશે સાથે જાણે દોર સંગ કાઈટ..
Bhavesh
તકીયા મા જોઈ તને કરૂ હવે હગ ટાઈટ..
ખ્યાલી શમણા ભાંગવા કરી જાને બાઈટ ..

કહું ગુડ મોર્નિંગ કે કહું ગુડ નાઈટ.. !!!

Read More

? ? ???? ?
परीक्षा में गब्बरसिंह का चरित्र चित्रण करने के लिए कहा गया-??
.
दसवीं के एक छात्र ने लिखा-?
.
1. सादगी भरा जीवन-
:- शहर की भीड़ से दूर जंगल में रहते थे,
एक ही कपड़े में कई दिन गुजारा करते थे,
खैनी के बड़े शौकीन थे.?
.
2. अनुशासनप्रिय-
:- कालिया और उसके साथी को प्रोजेक्ट ठीक से न करने पर सीधा गोली मार दिये थे.?
.
3. दयालु प्रकृति-
:- ठाकुर को कब्जे में लेने के बाद ठाकुर के सिर्फ हाथ काटकर छोड़ दिया था, चाहते तो गला भी काट सकते थे?
.
4. नृत्य संगीत प्रेमी-
;- उनके मुख्यालय में नृत्य संगीत के कार्यक्रम चलते रहते थे..
'महबूबा महबूबा',?
'जब तक है जां जाने जहां'.
बसंती को देखते ही परख गये थे कि कुशल नृत्यांगना है.??
.
5. हास्य रस के प्रेमी-
:- कालिया और उसके साथियों को हंसा हंसा कर ही मारे थे. खुद भी ठहाका मारकर हंसते थे, वो इस युग के 'लाफिंग बुद्धा' थे.?
.
6. नारी सम्मान-
:- बंसती के अपहरण के बाद सिर्फ उसका नृत्य देखने का अनुरोध किया था,??
.
7. भिक्षुक जीवन-
:- उनके आदमी गुजारे के लिए बस अनाज मांगते थे,
कभी बिरयानी या चिकन टिक्का की मांग नहीं की.. .?
.
8. समाज सेवक-
:- रात को बच्चों को सुलाने का काम भी करते थे ..
सो जा नही तो गब्बर सिंह आ जायेगा

टीचर जी ने पढा तो आँख भर आई और बोली सारी गलती जय और वीरू की है!!
???

Read More