" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. " - જી. ઈ. લેસીંગ્ટન

તારી આહટના રણકારનો સૂર ગાતા કોયલને મેં જોઈ લીધું..

વરસતી સ્નેહની સરવાણી જોઈ મેં પ્રેમનું મોતી પરોવી લીધું....

- પરમાર રોહિણી " રાહી "

Read More

जरूरी नही हर बात लफ्ज़ो से बयाँ हो..
कभी नज़र का इशारा भी समझ जाया करो....

बुलाने पर भले ही ना आ पाओ तुम..
कभी ख्वाबो में ही मिलने आया करो....

- परमार रोहिणी " राही "

Read More

Gulzar ki shayari....

પાયલ મારી આમ જ ખનકી ગઈ,
કંગન મારી આમ જ છનકી ગઈ

જ્યારે મળી તારી નજર નજર થી,
મારી નજર આમ જ શરમથી ઝૂકી ગઈ...

- પરમાર રોહિણી " રાહી "

Read More

Gulzar ki yadein.....

તમારા હોવાનો અહેસાસ થાય...

ને હૃદયમાં ફૂલોનો બાગ મહેકી ઉઠે છે..

- પરમાર રોહિણી " રાહી "

जिंदगी गुलज़ार है......!

अब तो मौत की तारीख भी तय कर लेंगे हम

जरा जिंदगी से पूछ लू वो कब खत्म होना चाहती है....

- परमार रोहिणी " राही "

Read More

दील-ए-गुलज़ार.....

हमने मोत से पूछा एक दिन की, ' मेरी जान लेकर कब जाओगी ?'

मोतने कहा, 'तुम्हारी जान तुम्हारे पास है?'

- परमार रोहिणी " राही "

Read More