Hey, I am on Matrubharti!

પ્રેમનું ક્યારેય ના માપ હોય..

એ તો આપોઆપ હોય..!!

✍️ ગીતા પરમાર..

बहुत सादगी से आहिस्ता आहिस्ता हो रहें हैं गुम..

तुम्हारे वादे, तुम्हारी कसमें, तुम्हारे रास्ते और तुम..!!

✍️ गीता परमार..

Read More

મારે સંબંધો ની એ ગૂંચ તોડવી છે..

તું કે તો નવેસરથી ઢીલ છોડવી છે..!!

✍️ ગીતા પરમાર..

जिसकी नियत में सच्चाई का स्वाद है...

वो काँटों में भी महकता हुआ गुलाब है...!!

✍️ गीता परमार..

किसी को सिर्फ चाहना ही
इश्क नहीं है,,, ?

सुबह शाम उसकी जान
खाना भी इश्क है,,, ?

??????

હું આખી ખોવાઈ ગઈ તારાં માં, અને

તું જરાક પણ ભૂલો ના પડ્યો મારામાં..!!

✍️ ગીતા પરમાર..

વાંસળી ના સુર છે ને ઝાંઝર નો
ઝણકાર છે...

વ્રજ એટલે શું ??

# એ તો રાધાકૃષ્ણ ના હૈયા નો
ધબકાર છે...!!

दर्द ए दिल खुल के सुना दूँ सबको

जी चाहता है कुछ ऐसा लिखु,

कि रुला दूँ सब को..!!

✍️ गीता परमार..

મળી જશે જીંદગી ને કિનારો...

જો હશે માધવ તારો સહારો...

✍️ ગીતા પરમાર..

ना चाँद अपना था, और ना ही तू अपना था..

काश, की दिल भी मान लेता की सब सपना था..!!

✍️ गीता परमार..