જિદગીં ના સપનાને સાકાર કરવા મે એક કદમ હાથમાં કલમ ઉઠાવી ને લખાણની શરુયાત કરી હું કોઈ પ્રખ્યાત લેખક નથી પણ હું તે બનવાની જરુર કોશીશ કરી. મનમાં ઊદભવતા સવાલો અને દિલમાંથી નિકળતી અવાજ મારા લખાણ સુદર બનાવે છે. હું કોણ છું ને કયાંથી છું એ જાણવા કરતા હું કેવું લખી શકું તે મહત્વનું છે. મે કોઈ પણ સ્ટોરી પર બુક નથી બનાવી પણ માતૃભારતીના સહકાર થી મને ધણા વાચકો મળયો ને મને આશા છે કે આગળ પણ મળતા રહશે. તે બદલ હું માતૃભારતીની સતત આભારી રહીશ - નિકિ તરસરીયા