મસ્ત.. આ એક શબ્દ મારો પૂર્ણ પરિચય છે.

આમ વાતે વાતે અન્યોને પારખવાનું શું?
આનંદ કર તું નિજમાં, અન્યોને દેખાડવાનું શું?

- જયદેવ પુરોહિત

#આનંદ

ઊગતાં વેંત જ કપાઈ જઈશ
ખુશ્બૂમાં થોડી સજાવટ રાખ

- જયદેવ પુરોહિત

#સજાવટ

જો તમારી પાસે ધૈર્યવાન રહેવાની આત્મ-શક્તિ અનંતગણી હોય તો જ તમે પ્રામાણિકતાને પચાવી શકો છો. પ્રામાણિકતામાં પૈસા કરતાં જલસાનું મહત્ત્વ વધુ હોય છે. સન્માન કરતાં સ્વમાનની ખુશી હોય છે. સફળ થવાની ભૂખ કરતાં સતત મહેકતાં રહ્યાનો ઓડકાર અનેરો હોય છે.

- જયદેવ પુરોહિત

Read More

be my friend in instagram

https://www.instagram.com/iwritewhatyoulive

@iwritewhatyoulive

(લેટ મી ટૉક)

દેશનો બદલતો મિજાજ : લશ્કર, સમૂહ, સંઘ, ભીડ કે ટોળું

http://bit.ly/39a8GvS


આપણે કોની સાથે છીએ... સમૂહ, સંઘ, ભીડ, લશ્કર કે ટોળું...(વેબસાઈટમાં વાંચો કલરફુલ શબ્દોમાં...)

- જયદેવ પુરોહિત

Read More

"ધ બિલિયન ડોલર" સાહસી વિચારોની આતશબાજી

http://jaydevpurohit.com/category/speak-time/

એક એક વાક્યોમાં એનર્જી ફિટ કરેલી છે... સીધી નવી તાકાત જ મળશે... *(વાંચો આખો આર્ટિકલ...ક્લિક કરો લિંક...)*

*“ખૂબ ભણી લીધા પછી કામે લાગી જાઓ. જાત ઘસી કાઢો… પરંતુ મહેરબાની કરીને તકની રાહ જોઇને બેસી ન રહો.”* ... (આખો આર્ટિકલ વાંચો લિન્કમાં...)???


બેસ્ટ બુકના બેસ્ટ વાક્યો....વાંચો અને લાઈક કરો..

*- જયદેવ પુરોહિત*

Read More

બાળ દિવસ...

આખો આર્ટિકલ વાંચો ( www.jaydevpurohit.com )