My name is Jainish Dudhat (JD). I like to read the stories on matrubharti. I belongs from teaching field... (Lecturer in engineering college).....

#ઘોષણા

કુદરત દ્વારા મળેલ જ્ઞાન અને બુદ્ધિના વિકાસથી પોતાને જ ભગવાન સમજતા માણસ માટે કોરોના એ કુદરતની ઘોષણા છે....

કાળા માથાના માનવીનો કુદરત અને પ્રકૃતિને સાધવાનો આ પ્રયાસ હંમેશા આવનાર પેઢી માટે ચેતવાનીની ઘોષણા છે...

કુદરત અને નયનરમ્ય પ્રકૃતિની જાળવણી અને એનું સાનિધ્ય એ છે સાચો વિકાસ....

આપડા દાદા અને પરદાદાઓ કેવા હતા અને આપણે કેવા છીએ (શારીરિક અને માનસિક બંને રીતે)


તો કુદરતની ઘોષણા સમજવાનો સમય આવી ગયો, બાકી એમને ખબર જ છે કે એમને શુ કરવાનું છે....

Read More

Har har mahadev...

Jay bhole, shiv shambhu shankar.....

epost thumb

😍😍❤❤

#announce

work hard in silence and let your success announce the result.

#આનંદ


જીવનના તમામ મોહ માયા અને બંધનથી જ્યારે તમરો શ્વાસ રૂંધાવા લાગે અને બધું છોડી દો ત્યારે

શરૂવાત થાય છે પરમ#આનંદ ની.....

Read More

#કામ

For some people work is worship....
And nowadays they are know as "fools".....

#lack_of_work_appriciation