Hey, I am on Matrubharti....., and I am reader more storys.....,I am simple boy,

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો,

નકામો શોધશો ના... બંધ છે પડદા,
પતે સકૅસ પછી જોકર નથી મળતો,

પ્રભુ ને માત્ર મારે એટલું પૂછવું છે,
ગરીબો ને ક્યાય કોઈ ઈશ્વર નથી મળતો,

હસાવી દે, રડાવી દે, પળમાં જે,
લખે એવી ગઝલ એવો શાયર નથી મળતો,

અરીસા માં નહીં શોધો તમે માણસ,
બહાર હોય છે એવો એ અંદર નથી હોતો...✍

લી.દિવ્યાંગ ચાવડા✍

Read More

#આનંદ જો કોઈને ફ્રી માં પોતાનુ આખુ બોડી ચેક અપ કરાવ્વુ હોય તો તરતજ ઍરપોર્ટ પર જઇને એક છિકક ખાય લેવી...!#કોરોના ઇફેક્ટ જનહિત માં જારી😂😂😂😉😉😉

Read More

#દૂરી
એક નાની મસ્તી ગેરસમજ બે વ્યક્તિ વચ્ચે હંમેશાં માટે દૂરી ઉભી કરી શકે છે...!!!

જેમ એક પતંગ હંમેશાં આપણો સાથ નથી આપી શકતી, તેમ કોઈ એક વ્યક્તિ પણ આપણો સાથ હંમેશાં નથી આપી શકતી...✍#kite

એક ફરિયાદ છે એ મારી,
કેમ નહીં સંભળાય એને વાત મારી,
માનુ છું ભુલ મારી હતી,
પણ માફી બી તો માંગી હતી,
હા જાનુ છું તારી છે નારાજગી,
પણ મનાવવા માટે તો બાકી રાખવો હતો રસ્તો કોઈ,
છે તુ મારી ફ્રેન્ડ સારી,
એટલે જ તો નથી સહાતી દૂરી આ તારી,
આવે આંખો માં આશુ જયારે આવે યાદ તારી,
પ્લીઝ માફી માંગુ છું મે સામે તારી,
માફ કરી અપનાવી લે એવી એક આશ છે મારી...!✍✍✍

લી.દિવ્યાંગ ચાવડા...✍

Read More

ભણતર સાથે મસ્તી થઈ ગઈ,
માકૅસીટો ની પસ્તી થઈ ગઈ.


"માં" ની આંખે તૂત્યા સપના,
દુનિયા આખી હસ્તી થઈ ગઈ.


સાચા ની તો ખુટી જાતો,
ખોટાઓ ની વસ્તી થઈ ગઈ.


આંખો સામે ધંધો થાતો,
વિધ્યા નામે સસ્તી થઈ ગઈ.


ખરસે આજે તારો જો જો,
હિંમત સાથે કુસ્તી થઇ ગઇ....


લી.દિવ્યાંગ ચાવડા

Read More