ઈચ્છા એવી બિલકુલ નથી, કે વખાણ બધા જ કરે... પણ પ્રયત્ન એ જરુર છે, કે ખોટો છે એવુ કોઈ ના કહે...!

જિંદગી તો છે ચકડોળનો એક ફેરો...

આપણને તો જ્યાં મન મળે ત્યાં મેળો...

વસ્યા છો જ્યારથી તમે મારા શબ્દોમાં,


ત્યારથી લોકો મારા શબ્દ ને પણ પ્રેમ કરે છે...

હું જે કાયમ અનુભવું છું
એ ક્યારેય લખી નહિં શકું

અને જે કાયમ લખું છું
એ કોઇ અનુભવી નહિં શકે...

सुकून मिलता है दो लफ़्ज
कागज़ पे उतार कर...
कह भी देता हूँ और
आवाज़ भी नहीं होती...

પરીક્ષા માં આવતાં મુશ્કેલ સવાલ જેવાં જ રહ્યાં

જે સમજ્યા નહીં
એ બધાં છોડતાં ગયા...

શાયરી તો મન માં વિચરતી
લાગણીઓ નો દરિયો છેકોઇ મદિરા ની બોટલ નહીં
જેને ખોલી અને તરસ છીપાવી લીધી...

हे "स्वार्थ"
तेरा शुक्रिया??

एक तू ही है
जिसने लोगों को
आपस में जोड़ कर रखा है...

हमको इतना बुरा भी
ना समझना दोस्तो,हम दर्द लिखते है देते नहीं...

ઓળખે છે મને એ
મારાંથી વધારે
ક્યાંક એ મારા માટે છે
મિત્રથી વધારે


ન્યૂટન પણ થાપ ખાઇ ગયો
શોધમાં કે
બે પાત્ર વચ્ચે હોય છે
ગુરુત્વાકર્ષણ વધારે...

Read More

लफ्जों की इस अदा को
मोहब्बत न समझ बैठो

हर इश्क़ लिखने वाले का
महबूब नहीं होता