Gujarati Poem status by Shefali on 10-Mar-2020 08:12am

સાંભળોને જરા પ્રકૃતિની પોકાર,
નહીં તો થઈ જશો તમે પછી નાદાર.

પશુ પક્ષી પણ છે એના જ સંતાન,
જીવવાને છે એ પણ સરખા

read more
Shefali 3 month ago

Thnx Yakshita

Shefali 3 month ago

આભાર પ્રભુ જી

Swami 3 month ago

વાહ ખુબજ મસ્ત...??

Shefali 3 month ago

આભાર જય

Jay Patel 3 month ago

વાહ સુંદર રચના,, ???

Shefali 3 month ago

આભાર અબ્બાસ ભાઈ

Abbas khan 3 month ago

વાહ બહુજ સુંદર રચના..???

Dinesh parmar Pratik 3 month ago

હમમમમમમ?

Dinesh parmar Pratik 3 month ago

રૂપિયા મળે ત્યાં જ લખવું છે મફતમાં નથી લખવું??

Shefali 3 month ago

આભાર મોહન ભાઈ

Shefali 3 month ago

ભૂલકા બની રહેવામાં જ મઝા છે, લખવામાં બ્રેક લઈ લેવાય વાંધો નઈ, પણ જલ્દી come back Karo hve

Dinesh parmar Pratik 3 month ago

તમે કહો તો માની લવ હું મોટો કવિ છું બાકી આપણે મોટા નથી થવું નાના ભૂલકા બની રમવું છે બસ???અને લખવાનું બંધ છે ખબરને મારે

Shefali 3 month ago

હા જ તો.. ફેંકતી નથી

Dinesh parmar Pratik 3 month ago

હું મોટો કવિ???જોયું ફેકવાનું ચાલુ કર્યું ?

મોહનભાઈ 3 month ago

ખુબ સુંદર રચના

Shefali 3 month ago

પ્રયત્ન તો એજ છે લાગણીને શબ્દોમાં dhaalu, બાકી તમારા જેવા મોટા કવિ આગળ કોઈ ગજુ નઈ હોં

Dinesh parmar Pratik 3 month ago

દિલની ફીલિંગ્સ કેનવાસ પર ઉતારતા રહો અમારી જેવા અનુભવી શકે અહેસાસ એટલે શું?

Shefali 3 month ago

હમમ.. એવી કોઈ મહત્વાકાંક્ષા તો નથી, પણ લેખન વધુ સારું થાય એ ગમે..

Dinesh parmar Pratik 3 month ago

અરે મજાક ક્યારેક હકીકત બની જાય ખબર?

Shefali 3 month ago

??? સવાર સવારમાં મોટી મજાક

Dinesh parmar Pratik 3 month ago

મોટા કવિયત્રી??

Shefali 3 month ago

હા હો દિનેશ ?

Shefali 3 month ago

આભાર હસમુખ

Shefali 3 month ago

આભાર ફાલ્ગુની

Shefali 3 month ago

આભાર ગીતા

Shefali 3 month ago

આભાર ટીનું

Shefali 3 month ago

આભાર સારિકા

Shefali 3 month ago

આભાર એસીપી

Shefali 3 month ago

આભાર હરી

Dinesh parmar Pratik 3 month ago

તાત્કાલિક જબરા શબ્દો મળે???

Bhatt Harita 3 month ago

વાહ...??? સાચું didu...

View More   Gujarati Poem Status | Gujarati Jokes