Gujarati Hiku status by Yakshita Patel on 01-Jan-2020 09:32pm

જડે  ન  જેનો 
જગમાં  બીજો  જોટો
તે  છે  માઁબાપ 

- યક્ષિતા પટેલ

Parmar Geeta 5 month ago

એકદમ સાચી વાત... ??

Vasani Kalpesh 5 month ago

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

ACT 5 month ago

આભાર જી..??✌

ACT 5 month ago

આભાર જી..??✌

Tinu Rathod _તમન્ના_ 5 month ago

વાહ વાહ.. લાજવાબ.. ?????

ACT 5 month ago

તમારી પોસ્ટ ના ફોટા ને લાગતી ચાર લાઇન.. દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે પાણી ભરે, જયારે... અડધી રાતે ખાંસતી ડોશીને ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે...!!

Ghanshyam Patel 5 month ago

બહુ જ સાચી વાત કરી તમે.

ACT 5 month ago

⬛ ખૂબ સરસ ⬛

5 month ago

Welcome ji

Devesh Sony 5 month ago

Absolutely right... ?

Narendra Parmar 5 month ago

સાચી વાત છે તમારી ?

View More   Gujarati Hiku Status | Gujarati Jokes