Gujarati Good Morning status by AJ Devanshi on 12-Dec-2018 08:00am

#AjDevanshi #MorningMaza #Matrubharti read more

Parth Panchal 1 year ago

It's Somnath Veraval #findthecity

Keval Ramjiani 1 year ago

સૌથી સુંદર રચના અને રજુઆત...☕ #ajdevanshi

AJ Devanshi 1 year ago

મયલુ, માતૃભારતીનો પ્રયાસ જ એ રહ્યો છે કે દરેક લોકોને કૈક નવું સર્જન કરવા માટે પ્રેરણા મળતી રહે અને ધીરે ધીરે એમના સર્જનમાં પણ પરિપક્વતા વધે.

AJ Devanshi 1 year ago

ઉદિત ભાઈ, વાહ.

Maylu 1 year ago

અહીંયા બધા ખૂબ જ સરસ ...અને જોરદાર કવિતાઓ લખી રહ્યા છે ...માતૃભારતી ટીમનો આ નવું કરવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે ...બાકી અમારા જેવા વાંચકોને કવિ અને લેખકો વચ્ચે રહેવાનું મળશે અને થોડુંક લખતા પણ આવડશે ...એ વિચાયુૅ નતું...ખુબ સરસ @ દેવાંશી @ અમિતા દી....

Amita Patel 1 year ago

vaah rohit ne uday .. બહુ જ મસ્ત !! મારી રચના સાથે સૌ જોડાતા જાય છે.. એમ લાગે કે જાણે સૂકી ડાળ લીલીછમ થઈ..વંદન દેવાંશી અને સૌ મિત્રો ને...જેમના થકી હું ધન્ય થઈ

Udit Ankoliya 1 year ago

#Ajdevanshi માતૃભારતી પર ચાલશે આ સાહિત્ય ની સવારી , હું પણ કરી દવ હવે થોડી તૈયારી, મહાન છે એ આજ ની નારી, જીવવા એનું જીવન જોઈએ હિંમત ભારી, મનમાં છે તેના આકાંક્ષા અસંખ્ય ધારી, પુરી કરવા તે ઘણી વાર હારી , છતાં ક્યારેય તે હિમ્મત ના હારી, જગત છે આખું તેનું આભારી, મહાન છે તે આજની નારી.

Rohit Prajapati 1 year ago

@amita...ખુબ સરસ રચના...@devanshi...ખુબ સરસ રચના ને મીઠો સ્વર મળ્યો...જાણે તમારી આ રચનાને સાચો પ્રાસ મળ્યો...હા એમજ સૂરને તાલ મળ્યો...

AJ Devanshi 1 year ago

પ્રનલ, ખૂબ જ રચનાત્મકતાથી તમે માતૃભારતીનું મહત્વ માતૃભારતી પરિવારના લોકોના હૃદયમાં કેવી રીતે કંડારેલું છે તેનું વર્ણન કર્યું. ખૂબ ગમ્યું મને

HINA 1 year ago

આભાર દેવાંશી..... તમારા આગમનની અસર છે..

Amita Patel 1 year ago

thanks aj devanshiji and thanks aateka

aateka Valiulla 1 year ago

સ્ત્રી મા સમાયેલી અદ્ભૂત શક્તિ નું અદ્ભૂત વર્ણન ....સુંદર અમિતા જી...સુંદર devanshi?

Sanjay Dave 1 year ago

ખુબ જ સરસ વાત કહી

AJ Devanshi 1 year ago

અમિતા બહેન, ખૂબ આભાર તમારો...તમારી રચના પણ ખૂબ સરસ છે..

AJ Devanshi 1 year ago

હર્ષ, એ જ તો સ્ત્રીની ખાસિયત છે.

AJ Devanshi 1 year ago

હિના, ખૂબ સરસ રચના કરી તમે.

Pranal Patel 1 year ago

અને અમિતા દી ની રચના નો પણ જવાબ નહીં

Amita Patel 1 year ago

ખૂબ સરસ વાત કહી pranal..

Pranal Patel 1 year ago

ખૂબ પ્રભાવશાળી શૈલી માં તમે રજૂ કરી છે કવિતા...?

Pranal Patel 1 year ago

અમાસના તારા બીજા દિવસે ચંદ્ર ના દર્શન થતા જેમ આનંદિત થઈ જાય છે તેવી જ રીતે MB એ ગુજરાત ના કેટલાય તારલાઓ માટે ચંદ્ર બનીને આવ્યું છે...કેમ કે ચાંદ જો આકાશમાં હશે તો સૌ કોઈ આકાશ તરફ જોશે.....

HINA 1 year ago

આભાર અમીતા.... તમારી રચનાએ આજ સવાર સોહામણી પડી છે અમારી...

Amita Patel 1 year ago

સવાર સવાર માં દિલ પલ્લવિત કરી દીધું.. વગર ફૂલો એ મન મહેકી ઉઠ્યું...ખૂબ ખૂબ આભાર.. અને હિના... મસ્ત રચના..

Amita Patel 1 year ago

વાહ.. દેવાંશી જી.. મારી રચના ને ખૂબ અદભૂત રીતે રજૂ કરવા બદલ...શું મધમીઠો તમારો અવાજ.. ને શું સુંદર શૈલી માં રજૂઆત..

Harsh Pandya 1 year ago

વાહ. સરસ. સ્ત્રી જેટલી ઊંડાણથી ચાહે છે, પુરુષ ચાહવા છતાંય એ મામલે સ્ત્રીની જેટલું તો શું, આસપાસ પણ નથી ઉભો રહી શકતો.

HINA 1 year ago

#Ajdevanshi વિકસતી રહી છું, મહેકતી રહી છું, હું સતત મારામાં જ ઓગળતી રહી છું, વહેતી સરિતા હો બરફની તો પણ, હું સતત લાગણી બની વરસતી રહી છું... તરસતી રહી છું, બહેકતી રહી છું, હું સતત જગતમાં ભળતી રહી છું, જીવી બધા માટે ભલે તો પણ, હું મારા માટે ક્યારે વિચારતી રહી છું..

AJ Devanshi 1 year ago

મોઇન, thank you?

Moin Kureshi 1 year ago

khub j saras devanshi....

AJ Devanshi 1 year ago

હિના, તમે પણ આજના આ એપિસોડમાં થી પ્રેરણા લઈ ને કૈક નવુ સર્જન કરો #AJdevanshi સાથે. આપણે તેને વધુ લોકો સુધી પહોંચાડીશું.?

Naranji Jadeja 1 year ago

જેમાં દેવનો અંશ છે અને અમિતાબેનની કવિતા અહી રજુ કરવા આમંત્રણ આપ્યું,એ બદલ આભાર. અમિતા બેન ની હદય થી અંકુરિત લાગણીઓ વ્યક્ત કરી. માતૃભારતી પર કાવ્ય નું નવું પુષ્પ ખિલયુ છે.

AJ Devanshi 1 year ago

નારણજી ભાઈ, સાચી વાત છે તમારી. અમિતાજી નો આ સુંદર પ્રયત્ન છે.

HINA 1 year ago

ખરેખર માતૃભારતી લખવાની પ્રેરણા પુરી પાડે છે....

Naranji Jadeja 1 year ago

અમિતાજી કાવ્યમાં પોતાની વ્યક્તિગત જીવન ની નવીનતમ નવસર્જન કરી અમને માતૃભાષાથી અમને નવ રસ ની વાનગીઓ પિરસી તૃપ્ત કર્યા.

AJ Devanshi 1 year ago

રોહિત, તમારો પ્રયત્ન પ્રસંશનીય છે. એને વધુ લોકો સુધી પહોંચાડવાનો પર્યટન અમે કરીશું?

AJ Devanshi 1 year ago

શેફાલી, આપનો ખુબ ખુબ આભાર. તમારા શબ્દો મારા માટે પ્રોત્સાહન બની રહેશે.

Rohit Prajapati 1 year ago

# તમે મૂકી દેજો...???

Rohit Prajapati 1 year ago

તારા માટે જીવી જો આજ તું, AJ Devanshi નો સંદેશો જાણ તું..!! આ ધરા પર તું જ વિશ્વ છે, આ વિશ્વને તારી આ લાગણીઓ બતાવ તું..!! કોણ કહે તું અબળા છે, તું હમેશાંની જેમ બતાવ બધાને શક્તિ છે તું..!! સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...

AJ Devanshi 1 year ago

મિલન, Thank you?

AJ Devanshi 1 year ago

રોહીત, જય શ્રીકૃષ્ણ. ચોક્કસ. તમારી સવાર અને સાંજને રસમય બનાવવાની જવાબદારી અમારી. તમે પણ કંઈક લખો અને અમારા સુધી # દ્વારા પહોંચાડો..સાથે મળીને નવા સર્જનનો આનંદ માણીશું.

Shefali 1 year ago

હા દેવાંશી ...કાયમ નવું આપવાનો માતૃ ભરતી નો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે... અહીંયા એક પરિવાર જ લાગે હવે તો...અને હવે બધા ની રચના ને તમારો સુંદર અવાજ અને સરસ રજૂઆત મળશે એ અમારા માટે ખુશીની વાત છે...

Milan 1 year ago

ખૂબ સુંદર અને સરસ રીતે રજૂઆત કરી છે આપે...

Rohit Prajapati 1 year ago

ખુબ સરસ...@devanshi...આમજ તમે અમને સુંદર રચનાઓ પહોંચાડતા રહો...અમારા જીવનને સજાવતા રહો...aj દેવાંશી ની સાહજિક જીવંતતા દર્શાવતા રહો...સવાર સાંજ જીવન રસમય બનાવતા રહો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

AJ Devanshi 1 year ago

હિના, Thank hou?.

AJ Devanshi 1 year ago

શેફાલી, સાચી વાત. માતૃભારતી હંમેશા લોકોનું સર્જન વધારે લોકો સુધી પહોંચે એ માટે પ્રયત્નશીલ રહ્યું છે. અને એ માટે હંમેશા કંઇક નવું કરતું રહેવું એ તેના માતૃભારતી પરિવારના સભ્યો તરફનો પ્રેમ દર્શાવે છે ?

HINA 1 year ago

વાહ... સુંદર વાત ને અદભુત રજુઆત...

Shefali 1 year ago

ખૂબ સરસ , સાચી વાત matrubharti એ બધાને લાગણી વ્યક્ત કરવા ખૂબ જ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડયું છે...એના માટે દિલ થી માતૃ ભારતી નો ધન્યવાદ...

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes